Skip to content
Palanpur, Gujarat, 385001

Business hours

Shree Vishwasharan Ayurved |Authentic Ayurvedic Treatments & Panchakarma Center in Palanpur

Monday
9am-7pm
Tuesday
9am-7pm
Wednesday
9am-7pm
Thursday
9am-7pm
Friday
9am-7pm
Saturday
9am-7pm
Sunday
Not provided

You can contact us anytime during the day with your query.

8320525637

સુવર્ણપ્રાશન જન્મ થી ૧૬ વર્ષ ના બાળકો માટે

✨✨ *_સુવર્ણપ્રાશન:એક સંસ્કાર_ ..* ✨✨

👉 *શું તમારું બાળક વારંવાર બીમાર થાય છે?* 👉 *શું તમારા બાળક ની રોગપ્રતિકારક શક્તિ નબળી છે?* 👉 *શું તમારું બાળક વ્યવસ્થિત આહાર લેતું નથી?* 👉 *શું તમારા બાળક નું વજન વધતું નથી?* 👉 *શું તમારા બાળક ની ઊંચાઈ વધતી નથી?* 👉 *બાળક ને શારીરિક ઉણપ છે?* 👉 *બાળક મંદ બુદ્ધિ તથા વ્યવસ્થિત બોલી શકતું નથી?* 👉 *શું તમારા બાળક ને યાદ રહેતું નથી કે એકાગ્રતા ઓછી છે?* જો આ પ્રકાર ની કોઈપણ તકલીફ હોય અથવા બાળક ને સ્વસ્થ રાખવા માટે *સુવર્ણપ્રાશન* ચાલુ કરો.

✨ *સુવર્ણપ્રાશન*✨ એટલે જન્મ થી ૧૬ વર્ષ સુધી ના બાળકોની બુદ્ધિ,એકાગ્રતા, યાદશક્તિ તેમજ માનસિક વિકાસ માટે આપવામાં આવતું સુવર્ણ યુક્ત ઔષધ.

⏩⏩ *તા. 24/09/19, મંગળવારે, સવારે 11 વાગ્યા થી રાત્રે 9 વાગ્યા સુધી* ⏪⏪

▶ ✨ *સુવર્ણપ્રાશન ના ફાયદા*✨

➡બાળક ને બળ પ્રાપ્ત થાય છે. ➡બુદ્ધિ વધે છે. ➡અગ્નિ પ્રદીપ્ત થાય છે. ➡બાળક ની એકાગ્રતા વધે છે. ➡બાળક ની રોગપ્રતિકારકશક્તિ માં વધારો થાય છે.

સ્થળ : *શ્રી વિશ્વશરણ આયુર્વેદિક ક્લિનિક & પંચકર્મ કેન્દ્ર* ગુરુ આશીર્વાદ કોમ્પ્લેક્સ,પહેલો માળ, રાજકમલ ફ્રેશ મોલ ની ઉપર,સરકારી વસાહત ની સામે, કોલેજ રોડ,પાલનપુર. *Mo.9512076060* *9764974426*

✍આજે જ તમારા બાળક નું નામ રજીસ્ટર કરવો.

સુવર્ણપ્રાશન જન્મ થી ૧૬ વર્ષ ના બાળકો માટે

સુવર્ણપ્રાશન જન્મ થી ૧૬ વર્ષ ના બાળકો માટે

Starts: September 24, 2019, 11:00

Ends: September 24, 2019, 21:00

Next posts